Testimonials


ક્રુષિ દિશાની સેવાઓથી અમે ખુબ જ સંતુષ્ટ છીએ. તેમના દ્વારા અમને ખુબ જ મદદ મળી છે.
દેવેશ પટેલ, મહેસાણા
તમે ગ્રીન હાઉસની તૈયારી કરી રહ્યા હોય તો કૃષિ દિશા શ્રેષ્ઠ કંપની છે. તેઓની પાસે કુશળ ટીમ છે.
નરેશ પરમાર, મહેસાણા
ક્રુષિ દિશાની કામગીરી ખુબ જ સરસ છે. અમે તેમની સમયસરની સેવાઓથી ખુબ જ સંતુષ્ઠ છીએ.
દિલિપ પટેલ, મહેસાણા
હુ શ્રી કમલ જોશીનો ખુબ આભારી છુ. તેઓ આપની જરૂરિયાત સમજીને શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે મદદ કરે છે.
કમલેશભાઇ, ખેડા