ડાયરેક્ટર-મેસેજ

મને કૃષિ ક્ષેત્રે કામ કરીને ખૂબ જ ગર્વ લાગે છે, કે જે ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. મને દર વખતે ખેડૂત સાથે કામ કરતા એક સુંદર ગીત યાદ આવે છે, "મેરે દેશકી ધરતી સોના ઉગલે" આપણી જન્મભૂમિ માટે સમર્પિત.


ભારતમાં ખેતીવાડીની ખૂબ જ નોંધપાત્ર ભૂમિકા છે અને ખેડૂતો તેની વૃદ્ધિ માટે તમામ પ્રયત્નો કરે છે. ખેડુતોને મહત્તમ ઉત્પાદન મેળવવા માટે અમે કૃષિ દિશાના માધ્યમથી અમારા જ્ઞાન અને અનુભવને ખેડૂતો સુધી પહોંચાડીએ છે. અમે સમજીએ છે કે અમારા ખેડુતોને માઇક્રો અને મેક્રો સ્તરે ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમ કે લોન, આર્થિક સહાય, સિંચાઇ, આબોહવા નિયંત્રણ વગેરે. આ તફાવતને દૂર કરવા માટે અમે તેમને સલાહ પૂરી પાડીએ છે કે જેથી તેઓ અન્ય ક્ષેત્રોમાં મજબૂત ઊભા રહી શકે.


અમે સહાય દ્વારા તેમને ટેકો

-     જમીન(મીનરલ અનેસૂક્ષ્મજીવો) અનેપાણી ચકાસણી
-     સબસિડી કાર્યક્રમ
-     તમારી પસંદગીની બેન્ક લોન
-     ગ્રીનહાઉસના માળખાનું ઉત્થાન
-     સિંચાઈ+આબોહવાના નિયંત્રણ એકમ
-     બેડ તૈયારી
-     છોડ અને વાવેતર
-     નિયમિત ટેકનિકલ માહિતી અને તમારી માનવશક્તિને તાલીમ પૂરી પાડીએ છે
-     અંતિમ ઉત્પાદનના માર્કેટિંગ માટે મદદરૂપ થવું
-     નવા ફેરફારો ઉત્પાદનમાં નવીનતાઓ અને નિયમિત સુધારા

ભારતમાં કૃષિ જમીન રહેવી જોઇએ અને અમારા ખેડૂતોને યોગ્ય સહાય મળવી જોઈએ.

કમલ જોશી  - નિયામક