ક્રુષિ દિશા અગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ ગ્રીન હાઉસ અને નેટ હાઉસ બનાવનાર

ક્રુષિ દિશા અગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ ગ્રીન હાઉસ અને નેટ હાઉસ બનાવનાર

ક્રુષિ દિશા અગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ ગ્રીન હાઉસ અને નેટ હાઉસ બનાવનાર

ક્રુષિ દિશા અગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ ગ્રીન હાઉસ અને નેટ હાઉસ બનાવનાર

Welcome to Krushi Disha

કૃષિ દિશા એગ્રોટેક પ્રા. લિ. એ ગુજરાતની ગ્રીન હાઉસ અને નેટહાઉસ બનાવતી અગ્રણી કંપની છે, અમારી પાસે ગ્રીનહાઉસ ની વિશાળ શ્રેણી છે જે દરેક પ્રકારના પાક અને ભૌગોલિક સ્થાન માટે યોગ્ય છે. અમારી પેઢી અમદાવાદ (ગુજરાત) માં સ્થિત છે અને ભારતના તમામ વિસ્તારમાં બિઝનેસ વિસ્તારવા અમે  ગ્રીન હાઉસ ડેવલપમેન્ટના ટર્ન-કી પ્રોજેક્ટ્સ લઇએ છે. અમે ગ્રીનહાઉસ વિકસાવવા દરેક પ્રવૃત્તિઓમાં યોગ્ય વ્યવસ્થા અને માર્ગદર્શન આપીએ છે.

 ગ્રીન હાઉસ છોડ ઉગાડવા માટેનું માળખુ છે, ગ્રીન હાઉસ ખૂબ ગરમી અથવા ઠંડીમાં પાકનું રક્ષણ કરે છે અને જીવાતો બહાર રાખવા માટે મદદ કરે છે.ગ્રીન હાઉસમાં છોડ માટે તાપમાન અને પ્રકાશને નિયંત્રણ કરીને આદર્શ પરિસ્થિતિ ઊભી કરીએ છે જેથી મહત્તમ ઉપજ પ્રાપ્ત થાય.

Services we Offer

જમીન અને પાણીની ચકાસણી

અમે વિવિધ સાધનોથી જમીન અને પાણીના પરીક્ષણ માટે તેમને સલાહ પૂરી પાડીએ છે. અમારી પાસે ચોક્કસ માર્ગદર્શન પૂરુ પાડવા માટે પોતાની લેબ અને કુશળ લેબ ટેકનિશિયન છે

+readmore

સબસિડી કાર્યક્રમમાં મદદ

ભારત સરકારખેતીવાડીક્ષેત્રેસબસિડીપૂરી પાડે છે. અમે સમજીએ છે કે ખેડૂતોને તે માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી સબસિડી મળવવા માટે અમે તેમને જરૂરી મદદ પૂરી પાડીએ છે

+readmore

તમારી પસંદગીની બેંકમાથી લોન

સરકાર દ્વારા ખેડૂતોની જરૂરિયાતો મુજબ ઘણા વિષયોની લોન રાખવામાં આવેલ છે. ખેડૂતો ટૂંકા ગાળાની લોન લઈ શકે છે. અમે તેમને તેમની ઇચ્છિત બેન્કો પાસેથી લોન મેળવવા માટે મદદ કરીએ છે.

+readmore

ગ્રીન હાઉસનુ માળખું ઉભુ કરવું

અમારી પાસે અનુભવી ટેકનિશિયન અને કુશળ કામદારો છે. અમારા ટેકનિશિયન દરેક પગલે યોગ્ય માર્ગદર્શન પૂરુ પાડે છે

+readmore